૧. કાઉન્ટર વ્યવસ્થા પાર્ટીએ કરવાની રહેશે.
ર. ચાટ/ચાઈનીઝ/મેકસીકન/સાઉથ ઈડીયન કાઉન્ટર એકસ્ટ્રા રહેશે
૩. પી. આર. ઓ. ના ચાર્જ અલગ થશે.
૪. કોઈપણ ઓર્ડરમાં એકસ્ટ્રા ડેકોરેશન અને કોકરીનો ચાર્જ અલગ લેવામાં આવશે.
પ. નકકી કરેલ વ્યકિતની સંખ્યાનો ચાર્જ પુરેપૂરો ચુકવવાનો રહેશે,
૬. પ્રોગ્રામમાં નકકી કરેલ સંખ્યા કરતાં વધારે સંખ્યા થશે તો વધાણે સંખ્યાનો ચાર્જ પુરેપૂરો ચુકવવાનો રહેશે.
૭. સીઝન પ્રમાણે મેનુ નકકી કરવાનું રહેશે.
૮. મેઈન મેનુમાં અલગથી બીજી આઈટમો સમાવેશ કરવામાં આવશે તો તેનો ચાર્જ અલગથી ચુકવવાનો રહેશે.
૯. રસોડાનો કચરો કોઈપણ એક જગ્યા ઉપર મૂકવામાં આવશે તેનો નિકાલ પાર્ટીએ કરવાનો રહેશે.
૧૦. લાઈટ, પાણી અને રસોડા માટેની જગ્યાની વ્યવસ્થા પાર્ટીએ કરવાની રહેશે.
૧૧. પેમેન્ટ ટર્મની ૫૦% રકમ એડવાન્સ અને પ૦% રકમ પ્રોગ્રામના બીજા દિવસે ચુકવવાની રહેશે.
૧૨. કોઇપણ જાતનો સરકારી કર અલગથી ચુકવવાનો રહેશે.
૧૩. અનિવાર્ય સંજાગોના કારણે કોઈપણ જાતનો ફેરફાર કરવાનો અધિકાર કેટરર્સનો રહેશે.
૧૪. સોસાયટીમાં ગ્રાઉન્ડનો કચરો વીણનારની સગવડ પાર્ટીએ કરવાની રહેશે.